gu_tn_old/act/16/12.md

640 B

a Roman colony

આ ઈટાલીની બહારનું એક શહેર છે જ્યાં રોમમાંથી આવેલા ઘણાં લોકો રહેતા હતા. ત્યાંના લોકોને એટલા જ અધિકાર અને સ્વતંત્રતાઓ હતી જે લોકો ઇટાલીના શહેરોમાં રહેતા હતા. તેઓ પોતે શાસન કરી શકતા હતા અને તેમને કર ચૂકવવાની જરૂર નહોતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)