gu_tn_old/act/16/11.md

863 B

Connecting Statement:

પાઉલ અને તેના સાથીઓ હવે ફિલિપ્પીમાં તેમના સેવાકાર્યની મુસાફરી માટે છે. કલમ 13 લૂદિયાની વાર્તાની શરૂઆત કરે છે. આ ટૂંકી વાર્તા પાઉલની મુસાફરી દરમિયાન બને છે.

Samothrace ... Neapolis

આ મકદોનિયાના ફિલિપ્પી પ્રદેશની ઘટના છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

we came to Neapolis

અહીં “આવ્યા” ને “ગયા” અથવા “પહોંચ્યા” તરીકે અનુવાદ કરી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-go)