gu_tn_old/act/16/05.md

908 B

the churches were strengthened in the faith and increased in number daily

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્વાસીઓ તેમના વિશ્વાસમાં વધુ મજબૂત બન્યા, અને ત્યાં દરરોજ વધુને વધુ લોકો વિશ્વાસીઓ બની રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the churches were strengthened in the faith

આ કોઈને આત્મામાં વધારે વિશ્વાસુ બનાવવામાં મદદ કરે છે જાણે કે તેમને શારીરિક રીતે મજબૂત બનાવતા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)