gu_tn_old/act/16/02.md

785 B

He was well spoken of by the brothers

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભાઈઓ તેમના માટે સારું બોલતા હતા"" અથવા ""તિમોથી ભાઈઓમાં સારી પ્રતિષ્ઠા ધરાવતો હતો"" અથવા ""ભાઈઓએ તેના વિશે સારો પરિચય આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by the brothers

અહીં “ભાઈઓ” વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “વિશ્વાસીઓ દ્વારા”