gu_tn_old/act/15/39.md

572 B

General Information:

“તેઓ” શબ્દ અહીં બાર્નાબાસ અને પાઉલનો ઉલ્લેખ કરે છે.

Then there arose a sharp disagreement

મતભેદ"" અમૂર્ત સંજ્ઞાને “અસંમત” ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ એકબીજા સાથે ભારપૂર્વક અસંમત થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)