gu_tn_old/act/15/29.md

873 B

from things sacrificed to idols

આનો અર્થ એ કે તેમને કોઈ એવા પ્રાણીનું માંસ ખાવાની મંજૂરી નથી કે જેને કોઈએ મૂર્તિને બલિદાન કર્યું હોય.

blood

આ રક્ત પીવા અથવા માંસ ખાવાનો ઉલ્લેખ કરે છે જેમાંથી રક્ત નિકળ્યું નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

things strangled

ગૂંગળાવીને મારેલું પ્રાણી પણ જેનું રક્ત નીકળી ગયું નથી.

Farewell

આ પત્રના અંતની જાહેરાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આવજો”