gu_tn_old/act/15/27.md

1.1 KiB

General Information:

અહીં ""અમે"" અને ""આપણો"" શબ્દો યરૂશાલેમની મંડળીના આગેવાનો અને વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive અને પ્રેરિતોનાં કૃત્યો 15:22)

Connecting Statement:

યરૂશાલેમ મંડળીના લોકોનો પત્ર અંત્યોખના વિશ્વાસીઓને સંબોધતા પૂર્ણ કરે છે.

who will tell you the same thing themselves in their own words

આ વાક્ય ભારપૂર્વક જણાવે છે યહૂદા અને સિલાસ એ જ બાબતો કહેશે જે પ્રેરિતો અને વડીલોએ લખી છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ પોતાની રીતે તમને તે જ વાતો કહેશે જેના વિશે અમે લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)