gu_tn_old/act/15/23.md

1.7 KiB

From the apostles and elders, your brothers, to the Gentile brothers in Antioch, Syria, and Cilicia: Greetings!

આ પત્રનો પરિચય છે. તમારી ભાષામાં તે પત્રના લેખક અને તે કોને લખવામાં આવ્યો છે તેનો પરિચય આપવાની રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ પત્ર તમારા ભાઈઓ, પ્રેરિતો અને વડીલોનો છે. અમે અંત્યોખ, સિરિયા અને કિલીકિયાના વિદેશી વિશ્વાસીઓને લખી રહ્યા છીએ. તમને અભિવાદન” અથવા અંત્યોખ, સિરિયા અને કિલીકિયામાંના આપણા વિદેશી ભાઈઓને તમારા ભાઈઓ, પ્રેરિતો અને વડીલો તરફથી અભિવાદન

your brothers ... the Gentile brothers

અહીં ""ભાઈઓ"" શબ્દ સાથી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. આ શબ્દોનો ઉપયોગ કરીને, પ્રેરિતો અને વડીલો વિશ્વાસીઓને ખાતરી આપે છે કે તેઓ તેમને સાથી વિશ્વાસીઓ તરીકે સ્વીકારે છે.

Cilicia

આ સૈપ્રસ ટાપુની ઉત્તરમાં એશિયા માઇનોરના કાંઠે આવેલા પ્રાંતનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)