gu_tn_old/act/15/21.md

2.1 KiB

Moses has been proclaimed in every city ... and he is read in the synagogues every Sabbath

યાકૂબ સૂચિત કરે છે કે વિદેશી લોકો જાણે છે કે આ નિયમો કેટલા મહત્ત્વના છે કારણ કે યહૂદીઓ તેમને દરેક સભાસ્થાનોમાં અને શહેરોમાં ઉપદેશ આપે છે. તે પરંતુ સૂચવે છે કે વિદેશી લોકો આ નિયમો વિશેનું વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા સભાસ્થાનોના શિક્ષકો પાસે જઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Moses has been proclaimed

અહીં ""મૂસા"" એ મૂસાના નિયમશાસ્ત્રને રજૂ કરે છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાનો નિયમ પ્રગટ કરવામાં આવ્યો છે"" અથવા ""યહૂદીઓએ મૂસાનો નિયમ શીખવ્યો છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

in every city

અહીં ""દરેક"" શબ્દ સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં શહેરોમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

and he is read

અહીં ""તે"" મૂસાનો ઉલ્લેખ કરે છે, જેનું નામ અહીં તેના નિયમશાસ્ત્રને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""અને નિયમશાસ્ત્ર વાંચવામાં આવે છે"" અથવા ""અને તેઓ નિયમશાસ્ત્ર વાંચે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)