gu_tn_old/act/15/20.md

1.7 KiB

they must keep away from the pollution of idols ... sexual immorality ... strangled ... blood

જાતીય અનૈતિકતા, પ્રાણીનું ગુંગડાવેલું અને રક્ત પીવું એ મોટાભાગે મૂર્તિઓ અને જૂઠાં દેવતાઓની ઉપાસનાના સમારંભોનો ભાગ છે.

pollution of idols

અહીં પ્રાણીનું માંસ ખાવું કે જેનું બલિદાન મૂર્તિ સમક્ષ કરવામાં આવ્યું હોય અથવા મૂર્તિપૂજા કરવામાં આવી હોય તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

from the meat of strangled animals, and from blood

ઈશ્વર યહૂદીઓને જેમાં હજુ રક્ત હોય તે માંસ ખાવાની અનુમતિ આપી ન હતી. ઉપરાંત, ઉત્પત્તિમાં મૂસાના લખાણોમાં પણ ઈશ્વરે રક્ત પીવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેથી, તેઓ એવા પ્રાણીને ખાઈ શકતા ન હતા કે જેને કોઈએ ગૂંગળાવીને મારી નાખ્યું હોય કારણ કે તે પ્રાણીના શરીરમાંથી રક્ત યોગ્ય રીતે સુકાઈ ગયું ન હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)