gu_tn_old/act/15/16.md

675 B

I will build again the tent of David, which has fallen down ... its ruins again

ઈશ્વર ફરીથી દાઉદના વંશજોમાંથી એકને તેના લોકો ઉપર રાજ કરવા પસંદ કરવા વિષે વાત કરે છે જાણે કે તે નીચે પડી ગયા પછી ફરીથી તંબુ ગોઠવી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

tent

અહીં “તંબુ” એ દાઉદના કુટુંબ માટે વપરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)