gu_tn_old/act/15/11.md

573 B

But we believe that we shall be saved through the grace of the Lord Jesus, just as they were

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુએ તેમની કૃપાથી આપણને બચાવ્યા, જેમ તેણે બિન-યહૂદી વિશ્વાસીઓને બચાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)