gu_tn_old/act/15/09.md

955 B

made no distinction

ઈશ્વરે યહૂદી વિશ્વાસીઓ કરતાં વિદેશી વિશ્વાસીઓ સાથે અલગ વ્યવહાર કર્યો નહોતો.

making their hearts clean by faith

ઈશ્વર વિદેશી વિશ્વાસીઓના પાપોને માફ કરે છે તેવું શાબ્દિક રીતે તેમના હૃદયને સાફ કર્યા બરાબર છે. અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરીકત્વને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના પાપોને માફ કરાશે કારણ કે તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])