gu_tn_old/act/13/intro.md

3.0 KiB

પ્રેરિતોનાં કૃત્યો 13 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ વાંચનને સરળ બનાવવા માટે જૂના કરારની પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે ગીતશાસ્ત્રમાં ત્રણ સ્થાનોના અવતરણ સાથે કરે છે જે જૂના કરારમાં 4:25-26 માંથી ટાંકવામાં આવે છે.

કેટલાક અનુવાદકો વાંચનને સરળ બનાવવા માટે કવિતાઓની પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે કવિતાની સાથે કરે છે જે જૂના કરારના 13:41 માંથી ટાંકવામાં આવે છે. પ્રેરિતોનાં કૃત્યોમાં આ અધ્યાયથી પુસ્તકનો બીજો ભાગ શરૂ થાય છે. લૂક પિતર કરતા વધારે પાઉલ વિશે લખે છે, અને તે વર્ણવે છે કે તે કેવી રીતે વિદેશી લોકો છે અને જે યહૂદીઓ નથી જેને વિશ્વાસીઓએ ઈસુ વિષેનો સંદેશ આપ્યો છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

વિદેશીઓ માટે અજવાળું

બાઈબલ ઘણી વાર અન્યાયી લોકો વિશે કહે છે, જે લોકો ઈશ્વરને ગમતું કાર્ય કરતા નથી, જેમ કે તેઓ અંધકારમાં ચાલતા હોય. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી બનવા, જે ખોટું કરી રહ્યા છે તેમને સમજવા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કરે છે. યહૂદીઓ સર્વ વિદેશી લોકોને અંધકારમાં ચાલતા ગણે છે પરંતુ પાઉલે અને બાર્નાબાસે વિદેશી લોકોને ઈસુ વિશેની વાત જણાવી હતી જાણે કે તેઓ તેમને માટે શારીરિક અજવાળું પ્રાપ્ત કરાવશે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///tw/dict/bible/kt/righteous]])