gu_tn_old/act/13/51.md

4 lines
391 B
Markdown

# shook off the dust from their feet against them
આ વિશ્વાસ ન કરનાર લોકોને સૂચવવાનું એક સાંકેતિક કાર્ય હતું કે ઈશ્વરે તેમને નકારી દીધા છે અને તેઓ સજા પામશે. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-symlanguage]])