gu_tn_old/act/13/50.md

1.2 KiB

General Information:

અહીં “તેઓ” શબ્દ પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

અહીં પાઉલ અને બાર્નાબાસનો અંત્યોખમાં સમય પૂર્ણ થાય છે અને તેઓ ઇકોનિયા જાય છે.

the Jews

આ કદાચ યહૂદીઓના આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

urged on

સમજાવવું અથવા “હંગામો કરાવવો”

the leading men

અતિ મહત્વપૂર્ણ વ્યક્તિઓ

These stirred up a persecution against Paul and Barnabas

તેઓએ મહત્વપૂર્ણ વ્યક્તિઓને સમજાવીને પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી

threw them out beyond the border of their city

પાઉલ અને બાર્નાબાસને તેઓના શહેરમાંથી દૂર કર્યા