gu_tn_old/act/13/48.md

1019 B

praised the word of the Lord

અહીં ""શબ્દ"" ઈસુ વિષેના સંદેશનો ઉલ્લેખ કરે છે કે તેઓએ વિશ્વાસ કર્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ વિષેના સંદેશ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

As many as were appointed to eternal life

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અનંત જીવન માટે જેટલાને ઈશ્વરે નિમણૂંક કર્યા છે તેટલા લોકોએ વિશ્વાસ કર્યો"" અથવા ""જેઓને ઈશ્વરે અનંત જીવન આપવા માટે પસંદ કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)