gu_tn_old/act/13/47.md

996 B

as a light

અહીં ઈસુ વિષેનું સત્ય કે પાઉલ જે વિષે પ્રચાર કરી રહ્યો હતો તે જાણે કે પ્રકાશ છે કે જે લોકોને જોવાની મંજૂરી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

bring salvation to the uttermost parts of the earth

તારણ"" અમૂર્ત શબ્દને ""બચાવવું"" ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. ""પરમઊંચામાં ભાગો"" શબ્દસમૂહ દરેક જગ્યાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતની દરેક જગ્યાએ લોકોને કહો કે હું તેમને બચાવવા માંગુ છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)