gu_tn_old/act/13/46.md

3.4 KiB

General Information:

તમે"" શબ્દના પ્રથમ બે ઉદાહરણો બહુવચન છે અને જે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે જેની સાથે પાઉલ વાત કરી રહ્યો છે. અહીં ""અમે"" અને ""આપણે"" શબ્દો પાઉલ અને બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે પરંતુ ત્યાં જે ભીડ હાજર હતી તેને નહીં. પાઉલનું અવતરણ જૂના કરારના પ્રબોધક યશાયામાંથી છે. મૂળ ભાગમાં, ""હું"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે અને ""તમે"" શબ્દ એકવચન છે અને તે મસીહાનો ઉલ્લેખ કરે છે. અહીં, પાઉલ અને બાર્નાબાસ કહે છે કે અવતરણ દર્શાવેલ સેવાકાર્યનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

It was necessary

આ સૂચવે છે કે ઈશ્વરે આ કરવાને આદેશ આપ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આદેશ આપ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

that the word of God should first be spoken to you

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. અહીં ""ઈશ્વરનો સંદેશ"" એ ""ઈશ્વર તરફથી સંદેશ” માટેનો એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""કે અમે તમને ઈશ્વરનો સંદેશ સૌપ્રથમ કહીએ છીએ"" અથવા ""કે અમે તમને ઈશ્વરનું વચન સૌપ્રથમ કહીએ છીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])

Seeing you push it away from yourselves

ઈશ્વરના વચનને તેઓએ એ રીતે નકારી કાઢ્યો જાણે કે કોઈને દૂર ધકેલી દીધો હોય. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે ઈશ્વરના વચનને નકારી કાઢો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

consider yourselves unworthy of eternal life

બતાવ્યું છે કે તમે અનંત જીવન માટે તમે લાયક નથી અથવા ""અનંત જીવન માટે લાયક ન હોય તેમ તમે વર્તો છો”

we will turn to the Gentiles

અમે વિદેશીઓમાં જઈશું. પાઉલ અને બાર્નાબાસ સૂચન કરી રહ્યા હતા કે તેઓ વિદેશીઓમાં ઈશ્વરનું વચન પ્રગટ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""અમે તમને છોડી અને વિદેશીઓમાં પ્રચાર કરવાનું શરૂ કરીશું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)