gu_tn_old/act/13/45.md

1.0 KiB

the Jews

અહીં ""યહૂદીઓ"" યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

filled with jealousy

અહીં અદેખાઈ વિશે એવું કહેવામાં આવે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય જે વ્યક્તિને ભરી દે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ જ અદેખાઈ આવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

spoke against

વિરોધાભાસી અથવા “વિરોધ કરવો”

the things that were said by Paul

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલે જે કહ્યું તે બાબતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)