gu_tn_old/act/13/44.md

1.0 KiB

General Information:

અહીં “તેને” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.

almost the whole city

શહેર"" એ શહેરના લોકોને દર્શાવે છે. આ વાક્યનો ઉપયોગ ઈશ્વરના વચનનો મહાન પ્રતિસાદ બતાવવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શહેરના લગભગ તમામ લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to hear the word of the Lord

તે સૂચિત છે કે પાઉલ અને બાર્નાબાસ એ લોકો હતા જેઓ ઈશ્વરના વચનો બોલતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલ અને બાર્નાબાસને પ્રભુ ઈસુ વિશે બોલતા સાંભળવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)