gu_tn_old/act/13/40.md

1.1 KiB

General Information:

પાઉલ સભાસ્થાનમાં લોકોને સંદેશ આપતા પ્રબોધક હબાક્કુકને ટાંકે છે. અહીં ""હું"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

પાઉલે પિસીદિયાના અંત્યોખના સભાસ્થાનમાં ઉપદેશ પૂર્ણ કરે છે, જેની શરૂઆત તેણે પ્રેરિતોનાં કૃત્યો 13:16 માં કરી હતી.

be careful

તે સૂચિત છે કે તેઓએ જે બાબત વિષે સાવધ રહેવાનું છે તે પાઉલનો સંદેશ છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં જે કહ્યું છે તે બાબતો વિષે દ્રઢ રહેજો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

that the thing the prophets spoke about

જેથી કે પ્રબોધકોએ જે કહ્યું છે તે વિષે