gu_tn_old/act/13/39.md

670 B

By him every one who believes

તેમના દ્વારા જે દરેક વ્યક્તિ વિશ્વાસ કરે છે અથવા “જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે”

By him every one who believes is justified

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ વિશ્વાસ કરે છે ઈસુ તેઓને ન્યાયી ઠરાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

all the things

સર્વ પાપો