gu_tn_old/act/13/37.md

833 B

But he whom

પરંતુ ઈસુ જેમને

God raised up

અહીંયા ઉઠાડવું એ મરણ પામનારને ફરીથી સજીવન કરવાનું કારણ બનવાનો એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

experienced no decay

સડાનો અનુભવ કર્યો નહિ” એ શબ્દસમૂહ ""તેમના શરીરમાં સડો ન પડ્યો"" તે કહેવાની રીત છે. વૈકલ્પિક અનુવાદ: ""સડો થયો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)