gu_tn_old/act/13/35.md

1.1 KiB

This is why he also says in another Psalm

પાઉલના શ્રોતાઓ સમજી શક્યા કે આ ગીતશાસ્ત્ર મસીહાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દાઉદના અન્ય ગીતશાસ્ત્રમાં, તે મસીહા વિષે પણ કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he also says

દાઉદ કહે છે કે. દાઉદ ગીતશાસ્ત્ર 16 થી જે અવતરણમાં આવે છે તેનો લેખક છે.

You will not allow your Holy One to see decay

સડો જુઓ"" શબ્દસમૂહ એ ""સડવું"" માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેના પવિત્રના શરીરને કોહવાણ લાગવા દેશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

You will not allow

અહીં દાઉદ ઈશ્વર વિશે કહે છે.