gu_tn_old/act/13/33.md

2.0 KiB

he has fulfilled for us, their children, by

તમારે આ વાક્યના ભાગોને ફરીથી ગોઠવવાની જરૂર પડી શકે છે, જે કલમ 32થી શરૂ થાય છે. ""ઈશ્વર આપણા માટે, તેઓના બાળકો માટે, જે વચનો તેમણે આપણા પૂર્વજોને આપ્યા હતા, તે પૂર્ણ કર્યા છે, દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-versebridge)

for us, their children

અમારા માટે, જે આપણા પૂર્વજોનાં બાળકો છે. પાઉલ હજી પણ યહૂદીઓ સાથે વાત કરી રહ્યો છે અને પિસીદિયાના અંત્યોખના સભાસ્થાનમાં યહૂદી અને વિદેશીઓ વિશે વાત કરે છે. આ યહૂદીઓના શારીરિક પૂર્વજો અને બદલાણ પામેલાઓના આત્મિક પૂર્વજો હતા.

by raising up Jesus

અહીં ઉઠાડવું એ કોઈ મરણ પામનારને ફરીથી સજીવન કરવા માટેનું એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને ફરીથી સજીવન કરવા દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

As it is written in the second Psalm

ગીતશાસ્ત્ર 2 માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે

the second Psalm

ગીતશાસ્ત્ર 2

Son ... Father

આ મહત્વના શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વરના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)