gu_tn_old/act/13/31.md

1.0 KiB

He was seen ... Galilee to Jerusalem

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે શિષ્યો ઈસુ સાથે ગાલીલથી યરૂશાલેમ ગયા હતા તેઓએ તેમને ઘણાં દિવસો સુધી જોયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

many days

અમે અન્ય લખાણોથી જાણીએ છીએ કે આ સમયગાળો 40 દિવસનો હતો. ""ઘણાં દિવસો"" નો એક એવા શબ્દ સાથે અનુવાદ કરો જે તે લાંબા સમયગાળા માટે યોગ્ય રહેશે.

are now his witnesses to the people

હવે લોકોને ઈસુ વિશેની સાક્ષી આપી રહ્યા છે અથવા ""હવે લોકોને ઈસુ વિશે કહી રહ્યા છે