gu_tn_old/act/13/30.md

1.4 KiB

But God raised him

પરંતુ જે લોકોએ કર્યું અને જે ઈશ્વરે કર્યું તેમાં તીવ્ર વિરોધાભાસ સૂચવે છે.

raised him from the dead

મરણ પામેલા લોકોમાંથી તેમને ઉઠાડ્યા. ""મરણ"" પામેલા સાથે રહેવાનો અર્થ એ છે કે ઈસુ મરણ પામ્યા હતા.

raised him

અહીં, ઉઠાડવું એ મરણ પામનાર વ્યક્તિને ફરીથી સજીવન કરવાનું કારણ છે એટલે કે રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ફરીથી સજીવન કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

from the dead

જેઓ મરણ પામેલા છે તે સર્વ લોકોમાંથી. આ દર્શાવે છે કે સર્વ જગતમાં મરણ પામેલા લોકોનું એક સાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી કોઈને ઉઠાડવું એટલે વ્યક્તિને ફરીથી સજીવન કરવાની વાત કરે છે.