gu_tn_old/act/13/29.md

1.0 KiB

When they had completed all the things that were written about him

પ્રબોધકોએ જે કહ્યું હતું કે તેઓ આ સર્વ બાબતો ઈસુને કરશે તે બની ત્યારે

they took him down from the tree

સ્પષ્ટપણે કહેવું મદદરૂપ બની શકે છે કે આ થાય તે પહેલાં ઈસુનું મરણ થયું. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ઈસુને મારી નાખ્યા અને પછી તે મરણ પામ્યા બાદ તેઓને વધસ્તંભથી નીચે ઉતારી લીધા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

from the tree

વધસ્તંભથી. આ તે સમયે લોકોએ વધસ્તંભનો ઉલ્લેખ કર્યો હતો તે અલગ હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)