gu_tn_old/act/13/27.md

1.2 KiB

did not recognize him

તેઓ સમજી શક્યા નહિ કે આ વ્યક્તિ ઈસુ તે જ છે જેમને ઈશ્વરે આપણને બચાવવા માટે મોકલ્યા હતા

sayings of the prophets

અહીં ""કહેવતો"" શબ્દ પ્રબોધકોના સંદેશને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોનાં લખાણો"" અથવા ""પ્રબોધકોનો સંદેશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

that are read

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને કોઈ વાંચે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they fulfilled sayings of the prophets

પ્રબોધકોએ જે કહ્યું હતું તે જ તેઓએ કર્યું અને જે પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલું છે તે પ્રમાણે થશે