gu_tn_old/act/13/25.md

1.5 KiB

Who do you think I am?

યોહાને આ પ્રશ્ન લોકોને પૂછવા માટે પૂછ્યો કે તે કોણ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું કોણ છું તે વિશે વિચાર કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

I am not the one

યોહાન મસીહાનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેમના આવવાની તેઓ અપેક્ષા રાખતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""હું તે મસીહા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

But listen

હવે તે શું કહેવાનો છે તે મહત્વની બાબત પર ભાર મૂકે છે.

one is coming after me

આ પણ મસીહાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મસીહા ખૂબ જલદી આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the shoes of whose feet I am not worthy to untie

હું તેમના પગરખાં ઉતારવાને પણ યોગ્ય નથી. મસીહા યોહાન કરતાં મહાન છે કે તે તેમના માટે નિમ્ન કક્ષાનું કાર્ય કરવાને પણ યોગ્ય નથી.