gu_tn_old/act/13/19.md

790 B

General Information:

અહીંયા ""તે"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ""તેમનો દેશ"" શબ્દો તે ભૂમિનો ઉલ્લેખ કરે છે જે સાત દેશોએ અગાઉ કબજો કર્યો હતો. ""તેઓ"" શબ્દનો અર્થ ઇઝરાએલના લોકોનો છે. ""આપણો"" શબ્દ પાઉલ અને લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

nations

અહીં ""દેશો"" શબ્દ વિવિધ લોક સમૂહોનો ઉલ્લેખ કરે છે અને ભૌગોલિક સીમાઓનો નહીં.