623 B
623 B
The God of this people Israel
ઇઝરાએલના લોકો જેને ભજે છે તે ઈશ્વર
our fathers
આપણા પૂર્વજો
made the people numerous
તેઓ સંખ્યામાં ઘણાં હતા
with an uplifted arm
આ ઈશ્વરના સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મહાન પરાક્રમ સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)
out of it
મિસરમાંથી બહાર કાઢી લાવ્યો