gu_tn_old/act/13/15.md

1.3 KiB

After the reading of the law and the prophets

નિયમશાસ્ત્ર અને પ્રબોધકો"" એ યહૂદી ધર્મગ્રંથોના ભાગોનો ઉલ્લેખ કરે છે જે વાંચવામાં આવ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ નિયમશાસ્ત્રના પુસ્તકો અને પ્રબોધકોનાં લખાણોમાંથી વાંચ્યુ પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

sent them a message, saying

કોઈને કહેવાનું કહ્યું અથવા “કોઈને કહેવા માટે કહ્યું”

Brothers

ભાઈઓ"" શબ્દ અહીં પાઉલ અને બાર્નાબાસ અને સાથી યહૂદીઓ તરીકે સભાસ્થાનના લોકોનો ઉલ્લેખ કરે છે.

if you have any message of encouragement

જો તમે અમને પ્રોત્સાહિત કરવા કંઈ પણ કહેવા માંગતા હોય તો

say it

મહેરબાની કરીને બોલો અથવા “મહેરબાની કરીને તે અમને કહો”