gu_tn_old/act/13/12.md

629 B

proconsul

આ રોમન પ્રાંતનો પ્રભારી રાજ્યપાલ હતો. વૈકલ્પિક અનુવાદ: “રાજ્યપાલ”

he believed

તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો

he was astonished at the teaching about the Lord

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર વિષેના બોધથી તે વિસ્મય પામ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)