gu_tn_old/act/13/11.md

2.1 KiB

General Information:

તમે"" અને ""તેને"" શબ્દો અલિમાસ જાદુગરનો ઉલ્લેખ કરે છે. ""તે"" શબ્દ સર્ગિયુસ પાઉલ, રાજ્યપાલ (પાફસના રાજ્યપાલ) છે તેનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

પાઉલ અલિમાસ સાથેની વાત પૂર્ણ કરે છે.

the hand of the Lord is upon you

અહીં ""હાથ"" ઈશ્વરનું સામર્થ્ય રજૂ કરે છે અને ""તમારા ઉપર"" એ સજા સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ તમને સજા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

you will become blind

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તને અંધ બનાવશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

You will not see the sun

અલિમાસ સંપૂર્ણ અંધ રહેશે કે તે સૂર્યને જોઈ શકશે નહીં. વૈકલ્પિક અનુવાદ: ""તું સૂર્યને પણ જોઈ શકીશ નહિ

for a while

થોડી મુદત સુધી અથવા “ઈશ્વરે નિર્ધાર કરેલા સમય સુધી”

there fell on Elymas a mist and darkness

અલિમાસની આંખો અસ્પષ્ટ અને પછી અંધકારમય થઈ ગઈ અથવા ""અલિમાસ અસ્પષ્ટ જોવા લાગ્યો અને પછી તે કંઈ પણ જોઈ શક્યો નહીં

he started going around

અલિમાસ આમતેમ ફરવા લાગ્યો અથવા “અલિમાસ આસપાસ ફરવા લાગ્યો અને”