gu_tn_old/act/13/06.md

2.0 KiB

General Information:

અહીં ""તેઓ"" શબ્દનો અર્થ પાઉલ, સિલાસ અને યોહાન માર્ક છે. ""આ માણસ"" શબ્દો ""સર્ગિયુસ પાઉલ"" નો ઉલ્લેખ કરે છે. પ્રથમ ""તે"" શબ્દ સર્ગિયુસ પાઉલનો ઉલ્લેખ કરે છે, જે બુધ્ધીશાળી હતો; બીજો શબ્દ ""તે"" એક જાદુગર અલિમાસ (જે બાર-ઈસુ પણ કહેવાય છે) નો ઉલ્લેખ કરે છે.

the whole island

તેઓ ટાપુની એક જગ્યાએથી બીજી તરફ ગયા અને તેઓ જ્યાંથી પસાર થયા તે દરેક શહેરમાં સુવાર્તાનો સંદેશ પ્રગટ કરતા ગયા.

Paphos

સૈપ્રસનું મુખ્ય શહેર જેમાં આ બુદ્ધિશાળી રહેતો હતો

they found

અહીંયા ""મળ્યો"" એટલે કે તેઓ તેની શોધ કર્યા વિના તેની પાસે આવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ મળ્યા"" અથવા ""તેઓ ત્યાં આવ્યા

a certain magician

ખાસ વ્યક્તિ જે મેલીવિદ્યા કરે છે અથવા ""એક વ્યક્તિ જે અલૌકિક જાદુઈ કળાઓ કરે છે”

whose name was Bar Jesus

બાર ઈસુનો અર્થ છે ""ઈસુનો દીકરો."" આ માણસ અને ઈસુ ખ્રિસ્ત વચ્ચે કોઈ સંબંધ નથી. ઈસુ નામ તે સમયે સામાન્ય નામ થઈ ગયું હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)