gu_tn_old/act/13/03.md

861 B

laid their hands on these men

ઈશ્વરે જે લોકોને તેની સેવાને માટે અલગ કર્યા છે તેઓ પર હાથ મુકીને તેમને વિદાય કર્યા. આ કાર્ય દર્શાવે છે કે આગેવાનો સંમત થયા કે પવિત્ર આત્માએ બાર્નાબાસ અને શાઉલને આ કાર્યને માટે તેડ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

sent them off

તે માણસોને મોકલ્યા અથવા ""તે માણસોને પવિત્ર આત્માએ જે કાર્ય કરવાને કહ્યું હતું તે કરવા માટે મોકલ્યા