gu_tn_old/act/13/01.md

1.7 KiB

General Information:

કલમ 1 અંત્યોખની મંડળીમાં રહેતા લોકો વિષેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. અહીં પ્રથમ ""તેઓ"" શબ્દ સંભવત આ પાંચ આગેવાનોનો ઉલ્લેખ કરે છે પરંતુ તેમાં અન્ય વિશ્વાસીઓનો પણ સમાવેશ થાય છે. ""તેઓ"" અને ""તેઓનું"" શબ્દો સંભવત રીતે અન્ય ત્રણ આગેવાનોનો ઉલ્લેખ કરે છે જેમાં બાર્નાબાસ અને શાઉલનો સમાવેશ નથી પરંતુ તેમાં અન્ય વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

લૂક એ સેવાકાર્યની મુસાફરી વિશે જણાવવાની શરૂઆત કરે છે જેમાં અંત્યોખની મંડળીમાં બાર્નાબાસ અને શાઉલને મોકલે છે.

Now in the church in Antioch

તે સમયે અંત્યોખની મંડળીમાં

Simeon ... Niger ... Lucius ... Manaen

આ વ્યક્તિઓના નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

foster brother of Herod the tetrarch

મનાહેમ સંભવતઃ હેરોદનો દૂધભાઈ અથવા સાથે ઉછરેલો ગાઢ મિત્ર હતો.