gu_tn_old/act/12/intro.md

1.8 KiB

પ્રેરિતોનાં કૃત્યો 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

અધ્યાય 12 જણાવે છે કે રાજા હેરોદનું શું થયું જ્યારે બાર્નાબાસ શાઉલને તાર્સસથી પાછો લઈને આવી રહ્યો હતો અને તેઓ અંત્યોખ યરૂશાલેમ મદદ પહોંચાડતા હતા (11:25-30). તેણે મંડળીના ઘણાં આગેવાનોની હત્યા કરી, અને તેણે પિતરને બંદીખાનામાં પૂર્યો. ઈશ્વરે પિતરને જેલમાંથી છૂટવામાં મદદ કરી પછી, હેરોદે જેલના રક્ષકોને મારી નાખ્યો, અને પછી ઈશ્વરે હેરોદને મારી નાખ્યો. આ અધ્યાયની છેલ્લી કલમમાં, લૂક જણાવે છે કે કેવી રીતે બાર્નાબાસ અને શાઉલ અંત્યોખ પાછા ફર્યા.

આ અધ્યાયમાંના શબ્દાલંકાર

વ્યક્તિત્વ

""ઈશ્વરનું વચન"" વિશે એવી રીતે કહેવામા આવ્યું છે જાણે કે તે જીવંત હોય કે જે વૃદ્ધિ પામતું હોય અને પુષ્કળ બની જતું હોય. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/wordofgod]] અને [[rc:///ta/man/translate/figs-personification]])