gu_tn_old/act/12/24.md

1.0 KiB

(no title)

કલમ 24 એ કલમ 23 માંના ઇતિહાસને ચાલુ રાખે છે. જે કલમ 25 માં 11:30 માંથી ઇતિહાસ ચાલુ રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

the word of God increased and multiplied

ઈશ્વરનું વચન જાણે કે જીવંત વૃક્ષ હોય જે વૃદ્ધિ પામે છે અને ફળ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના મહિમાનો આ સંદેશ સર્વ જગ્યાએ અને સર્વ સ્થાનોએ ફેલાઈ ગયો અને વધારે ને વધારે લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the word of God

ઈશ્વરને સંદેશ કે જેણે ઈસુને મોકલ્યા છે