gu_tn_old/act/12/20.md

2.1 KiB

Connecting Statement:

લૂક હેરોદના જીવનમાં બનતી બીજી ઘટનાનો ઉલ્લેખ કરે છે.

Now

આ શબ્દ અહીં વાર્તામાંની આગામી ઘટનાને ચિહ્નિત કરવા માટે વપરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

They went to him together

અહીંયા ""તેઓ"" શબ્દ એક સામાન્યીકરણ છે. શક્ય નથી કે તૂર અને સિદોનના સર્વ લોકો હેરોદ પાસે ગયા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તૂર અને સિદોનના લોકોનું પ્રતિનિધિત્વ કરતા માણસો હેરોદ સાથે વાત કરવા માટે એક સાથે ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

They persuaded Blastus

આ માણસોએ બ્લાસ્તસને સમજાવ્યો

Blastus

બ્લાસ્તસ સહકાર્યકર હતો અથવા રાજા હેરોદનો એક અધિકારી હતો

they asked for peace

આ માણસોએ શાંતિની વિનંતી કરી હતી

their country received its food from the king's country

તેઓએ કદાચ આ ખોરાક ખરીદ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદના રાજ્યમાં લોકો પાસેથી તૂર અને સિદોનના લોકોએ તેમનો બધો ખોરાક ખરીદ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

received its food

તે સૂચિત છે કે હેરોદે આ ખોરાકના પુરવઠા પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તે તૂર અને સિદોનના લોકો પર કોપાયમાન થયો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)