gu_tn_old/act/12/12.md

529 B

realized this

તે ભાનમાં આવ્યો કે ઈશ્વરે તેને છોડાવ્યો છે.

John, also called Mark

યોહાનને માર્ક પણ કહેતા હતા. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાન, જેને લોકો માર્ક પણ કહેતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)