gu_tn_old/act/12/11.md

1.4 KiB

When Peter came to himself

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે પિતર સંપૂર્ણપણે ભાનમાં આવ્યો"" અથવા ""જ્યારે પિતરને ખબર પડી કે જે બન્યું હતું તે વાસ્તવિક હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

delivered me out of the hand of Herod

અહીં ""હેરોદનો હાથ"" એ ""હેરોદની પકડ"" અથવા ""હેરોદની યોજનાઓ"" નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદે મારા માટે જે યોજનાઓ કરી હતી તેમાંથી મને બચાવી લાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

delivered me

મને છોડાવ્યો

everything the Jewish people were expecting

અહીં ""યહૂદીઓના લોકો"" શક્ય રીતે ખાસ કરીને યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ વિચાર્યું હતું કે તે મને થશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)