gu_tn_old/act/12/10.md

2.0 KiB

After they had passed by the first guard and the second

તે સૂચિત કરી શકાય છે કે સૈનિકો પિતર અને દૂતને ચાલતા જોઈ શક્યા ન હતા જ્યારે તેઓ ત્યાથી પસાર થયા. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેઓ ત્યાંથી પસાર થયા ત્યારે પહેલો અને બીજો ચોકીદાર તેમને જોઈ શક્યો નહિ, અને પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

had passed by

ચાલતા પસાર થયા

and the second

“ચોકીદાર"" શબ્દ અગાઉના શબ્દસમૂહ પરથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને બીજો ચોકીદાર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

they came to the iron gate

પિતર અને દૂત લોખંડના દરવાજે પહોંચ્યા

that led into the city

તે શહેર તરફ ખુલતો હતો અથવા “તે બંદીખાનામાંથી શહેર તરફ જતો હતો”

it opened for them by itself

અહીં ""તેની જાતે"" નો અર્થ થાય છે કે ન તો પિતર કે દૂતે તેને ખોલ્યો. વૈકલ્પિક અનુવાદ: ""દરવાજો તેમના માટે ખુલી ગયો"" અથવા ""દરવાજો તેમના ઉઘડી ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

went down a street

મહોલ્લામાંથી તેઓ ચાલતા ગયા

left him right away

પિતરને અચાનક છોડી દીધો અથવા “અચાનક અદ્રશ્ય થઈ ગયો”