gu_tn_old/act/12/09.md

738 B

General Information:

અહીં ""તે"" શબ્દ પિતરનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" અને ""તેઓ"" શબ્દો પિતર અને દૂતનો ઉલ્લેખ કરે છે.

He did not know

તે કઈ સમજ્યો નહિ

what was done by the angel was real

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં બદલી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતના કાર્યો વાસ્તવિક હતા"" અથવા ""દૂતે ખરેખર જે કર્યું તે ખરેખર થયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)