gu_tn_old/act/12/05.md

1.0 KiB

So Peter was kept in the prison

આ સૂચવે છે કે સૈનિકોએ સતત જેલમાં પિતરની ચોકીદારી કરી. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૈનિકોએ જેલમાં પિતરની ચોકીદારી કરી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

prayer was made earnestly to God for him by those in the church

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમના વિશ્વાસીઓએ તેના માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

earnestly

સતત અને સંપૂર્ણ સ્વાર્પણ સહીત