gu_tn_old/act/12/02.md

712 B

He killed James ... with the sword

આ યાકૂબની હત્યા કેવી રીતે થઈ હતી તેને રજૂ કરે છે.

He killed James

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) હેરોદે જાતે યાકૂબને મારી નાખ્યો હતો અથવા 2) હેરોદે કોઈને યાકૂબને મારી નાખવાનો આદેશ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદે આદેશ આપ્યો અને તેઓએ યાકૂબને મારી નાખ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)