gu_tn_old/act/12/01.md

1.7 KiB

General Information:

હેરોદ યાકૂબને મારી નાખે છે આ તેની પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

અહીં નવી સતાવણી શરૂ થાય છે, સૌ પ્રથમ યાકૂબનું મૃત્યુ અને પછી પિતરને બંદીખાનામાં પૂરવો અને પછી છુટકારો.

Now

આ વાર્તાના નવા ભાગને શરૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

about that time

આ દુકાળના સમયનો ઉલ્લેખ કરે છે.

laid hands on

આનો અર્થ એ થયો કે હેરોદે વિશ્વાસીઓની ધરપકડ કરી. તમે પ્રેરિતોનાં કૃત્યો 5:18 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""ધરપકડ કરવા સૈનિકો મોકલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

some who belonged to the church

ફક્ત યાકૂબ અને પિતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે આ યરૂશાલેમની મંડળીના આગેવાનો હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

so that he might mistreat them

વિશ્વાસીઓને સતાવણીના કારણથી