gu_tn_old/act/10/48.md

1.3 KiB

he commanded them to be baptized

તે સૂચિત છે કે યહૂદી ખ્રિસ્તીઓ જ તેમને બાપ્તિસ્મા આપશે. વૈકલ્પિક અનુવાદ: ""પિતરે યહૂદી ખ્રિસ્તીઓને તેઓને બાપ્તિસ્મા આપવાની મંજૂરી આપવા વિદેશી વિશ્વાસીઓને આદેશ આપ્યો"" અથવા ""પિતરે યહૂદી ખ્રિસ્તીઓને તેઓનું બાપ્તિસ્મા કરવા મંજૂરી આપી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

be baptized in the name of Jesus Christ

અહીં ""ઈસુ ખ્રિસ્તના નામમાં"" રજૂ કરે છે કે તેમના બાપ્તિસ્માનું કારણ હતું કે તેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસીઓ તરીકે બાપ્તિસ્મા લો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)